chando meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચંદો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ચાંદો
- ધાતુના પતરા પર લખેલું બક્ષિસનામું
- ચહેરો, મુખવટો
- ચંદ્રમા જેવો ગોળ આકાર
- ચાંલ્લો
- મહોર, છાપ
English meaning of chando
Masculine
- the moon
- deed of gift engraved on metal, esp. copper plate
- face, countenance
- circular shape or piece of sth. red mark on forehead
- seal
- imprint
चंदो के हिंदी अर्थ
पुल्लिंग
- चंदामामूं, चांद
- धातु की चादर पर लिखा हुआ बख्शिशनामा, ताम्रपत्र
- चेहरा, मुखाकृति
- टोपी के ऊपर का गोल भाग, चंदवा
- टीका, तिलक
- मुहर, छाप