chakr meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચક્ર શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- પૈડું
- ધારવાળું એક ગોળ હથિયાર
- વિષ્ણુનું એક હથિયાર-સુદર્શનચક્ર
- કૂંડાળું, ગોળાકાર
- ઘણું મોટું રાજ્ય
- સમૂહ, સમુદાય,મંડળ
- તંત્રમાં વર્ણવેલાં ગુદાથી તાળવા સુધીમાં આવતાં છ સ્થાનોમાંનું કોઈ પણ
English meaning of chakr
Noun
- wheel
- sharp circular missile, disc (esp. of God Vishnu)
- circle: very large empire
- multitude, assemblage
- association
- any one of the six tantric plexuses in the body (from anus to palate)
- circular array of battle
- cycle