chak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- બારણા પર નાખવાનો સળીઓનો પડદો, જાળીદાર અંતરપટ
સંજ્ઞા, પુલ્લિંગ
- (સ્ત્રીઓનું) એક ઘરેણું
- (કચ્છ) કુંભારનો ચાક
- બચકું
English meaning of chak
Masculine
- curtain, curtain made of bamboo chips
- screen of netted cloth
Masculine
- kind of ornament worn by women
- potter's wheel
- bite
चक के हिंदी अर्थ
पुल्लिंग
- चिक, जालीदार परदा