ચૈત્ય શબ્દનો ગુજરાતી અર્થ |chaitya meaning in Gujarati | Rekhtagujarati

chaitya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચૈત્ય

chaitya चैत्य
  • favroite
  • share

ચૈત્ય શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • જેમાં સ્તૂપ હોય તેવું બૌદ્ધ મંદિર
  • જૈન દેરાસર
  • સર્વ- સામાન્ય દેવાલય
  • સ્મારકસ્તંભ
  • હદ બતાવતો પથ્થર

English meaning of chaitya


Noun

  • pile of stones forming landmark
  • boundary boundary stone
  • memorial pillar, monument
  • temple
  • stupa or tope built on a relic of the Buddha
  • Buddhist or Jain place of worship

આપને આ પણ વાંચવું ગમશે