ચાટ શબ્દનો ગુજરાતી અર્થ |chaaT meaning in Gujarati | Rekhtagujarati

chaaT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચાટ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વિશ્વાસ ઉત્પન્ન કરાવી ચોરી કરનાર
  • ભોંઠું, શરમિંદ્
  • કૂતરાને ખાવાનું નાંખવાનું ઠામ
  • ખાવાનો ચસકો, લાલસા
  • લપડાક, તમાચો
  • મહેણું, ટોણો
  • ખાવાની એક વાનગી
  • abashed, put to shame
  • slap
  • vessel or stone slab with a hole sccoped in it to collect refuse of food for dogs and cattle
  • cheat who wins confidence and then deceives or steals
  • inordinate craving for food
  • stunned
  • taunt
  • thwarted
  • greed
  • चाँटा, तमाचा
  • कुत्तों आदि को खाना डालने का पात्रविशेष
  • झेंपू, खिसियाना
  • खाने का चसका, चाट
  • ताना, चोट

આપને આ પણ વાંચવું ગમશે