chaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- જાસ
- ખેપિયો
વિશેષણ
- ‘૪’ નો આંકડો
- થોડુંઘણું, કાંઈક ગણનામાં લેવા જેટલું
- થોડું, અલ્પ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- લીલું ઘાસ, ચારો, કડબ
English meaning of chaar
Masculine
- messenger, courier
- spy
Feminine
- green grass
- forage
Adjective
- four
- a little, somewhat
- considerable
चार के हिंदी अर्थ
स्त्रीलिंग
- चारा, हरी घास
विशेषण
- चार, ४
- कुछ , कई
- थोड़ा, अल्प
