ચાલ શબ્દનો ગુજરાતી અર્થ |chaal meaning in Gujarati | Rekhtagujarati

chaal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચાલ

chaal चाल
  • favroite
  • share

ચાલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • રિવાજ, રસમ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચાલવાની પદ્ધતિ, હીંડછા
  • ચાલવાની ગતિ
  • (રમતમાં) કૂટી વગેરે ચલાવવી તે કે તેનો દાવ
  • ચાલચલગત, વર્તણૂક
  • પાઘડીપને બાંધેલી અનેક ઓરડીઓવાળી ઇમારત

English meaning of chaal


Feminine

  • see ચાલી

Masculine

  • custom

Feminine

  • gait
  • speed of walking
  • moving a piece on chessboard, etc
  • (turn of) such move
  • character
  • conduct, behaviour

चाल के हिंदी अर्थ


स्त्रीलिंग

  • देखिये 'चाली'

पुल्लिंग

  • चाल, रीति-रिवाज
  • चलने का ढंग, चाल
  • गति, रफ़्तार
  • (खेल में) मोहरा चलाना या उसका दाँव
  • चलन, आचरण

આપને આ પણ વાંચવું ગમશે