ચાક શબ્દનો ગુજરાતી અર્થ |chaak meaning in Gujarati | Rekhtagujarati

chaak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચાક

chaak चाक
  • favroite
  • share

ચાક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પૈડું, ચક્કર
  • કુંભારનું ચક્ર, ચાકડો
  • ચક્રની ગોળ ગતિ, ચકર ચકર ફરવું તે, ઘૂમરી
  • અંબોડામાં નખાતું એક ગોળાકાર બિલ્લા જેવું ઘરેણું
  • સફેદ પોચી માટી, ખડી

વિશેષણ

  • તંદુરસ્ત, બરાબર તૈયાર

English meaning of chaak


Adjective

  • healthy
  • hale and hearty

Masculine

  • potter's wheel
  • wheel
  • circular motion of wheel, rotatory motion
  • whirlpool
  • kind of ornament warn by women in the hair

Masculine

  • chalk

चाक के हिंदी अर्थ


विशेषण

  • चाक़, चुस्त, स्वस्थ

पुल्लिंग

  • चाका, पहिया, चक्र
  • कुम्हार का चक्र, चाक
  • चक्र की गोल गति, चक्राकार में घूमना, चक्रगति
  • जूड़े में पहनने का एक गोल गहना

पुल्लिंग

  • चॉक, खड़िया मिट्टी, खड़ी

આપને આ પણ વાંચવું ગમશે