buTTo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બુટ્ટો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભરત કે વણાટમાં ફૂલના જેવો આકાર
- મનનો તરંગ, તર્ક
- ઇલાજ
- યુક્તિ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભૂટ્ટો, મકાઈદોડો
- બુઠ્ઠો માણસ
English meaning of buTTo
Masculine
- floral or figured design in weaving or embroidery
- (figurative) whim, fancy
- stunt
बुट्टो के हिंदी अर्थ
पुल्लिंग
- गुलकारी या बुनाई में फूल जैसा आकार, बूटा, फूल-पत्ती
- मन की तरंग, खयाल [ला.]