buTTii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બુટ્ટી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- (કાનની) બૂટ
- કાનની બૂટે પહેરવાનું ઘરેણું
- નાનો બુટ્ટો-ભાત
- વિચિત્ર-ચમત્કારિક ગુણવાળી વનસ્પતિ
- (લાક્ષણિક) અકસીર ઉપાય
- મહાચતુર અને પહોંચેલ માણસ
વિશેષણ
- (લાક્ષણિક) લુચ્ચું, ખેપાની
English meaning of buTTii
Feminine
- lobe of car
- ornament worn there
Feminine
- decorative figure (of flower etc.) worked upon cloth
- embroidery
Feminine
- herb or drug with miraculous power of healing or curing
- efficacious remedy
- sharp-witted clever person
बुट्टी के हिंदी अर्थ
स्त्रीलिंग
- (कान की) ली, लोलकी
- उसमें पहनने का गहना
स्त्रीलिंग
- छोटा बेल-बूटा, बूटी
स्त्रीलिंग
- जड़ी, बूटी, चमत्कारिक वनौषधि
- [ला.] अकसीर, अचूक उपाय
- चतुर और प्रवीण आदमी