બુદ્ધિ શબ્દનો ગુજરાતી અર્થ |buddhi meaning in Gujarati | Rekhtagujarati

buddhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બુદ્ધિ

buddhi बुद्धि
  • favroite
  • share

બુદ્ધિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ, અક્કલ, ચિત્તની એક વિભૂતિ
  • સમજ, જ્ઞાન, વિવેક, ડહાપણ, સાન
  • વિચાર

English meaning of buddhi


Feminine

  • intellect, power of understanding
  • sense
  • a power of mind
  • knowledge, understanding
  • discrimination
  • wisdom
  • thought

बुद्धि के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बुद्धि, अक्ल, समझ
  • वस्तु को जानने, समझने और विचार करने की चित्त की शक्ति, समझ-शक्ति, विवेक , ज्ञान, सयानापन
  • विचार

આપને આ પણ વાંચવું ગમશે