bolavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બોલવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- વાચા કાઢવી, ઓચરવું
- કહેવું, વાત કરવી
- (લાક્ષણિક) વઢવું, ગુસ્સો કે અણગમો બતાવવા કહેવું
- કજિયો કરવો, વઢવાડ કરતાં બોલવું
English meaning of bolavu.n
- utter, say
- speak
- tell
- talk
- reprove
- express anger or dislike
- quarrel, wrangle
बोलवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- बोलना, शब्द, आवाज निकालना
- कहना, बात करना
- झिड़कना, डपटना, गुस्सा या नाखुशी बताने के लिए कहना [ला.]
