બોદું શબ્દનો ગુજરાતી અર્થ |bodu.n meaning in Gujarati | Rekhtagujarati

bodu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બોદું

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • બોદાઈ ગયેલું, બોદલું
  • ખોખરું
  • ઢીલું, કાચું
  • તડવાળું કે બરાબર નહિ પકવેલું માટીનું-ખખડાવી જોતાં ખોખરું બોલતું વાસણ
  • પોલા અવાજવાળું
  • સડી ગયેલું
  • (લાક્ષણિક) રસકસ વિનાનું
  • કામમાં નબળું
  • drenched with water
  • earthen vessel having a crack, not well baked and giving out a dull sound when struck
  • (and) decomposing
  • raw, not well baked
  • cracked, broken, and sounding hollow
  • पानी से सड़ा हुआ
  • ठीक नहीं बजनेवाला
  • ढीला, कमज़ोर, दब्बू, बोदा

આપને આ પણ વાંચવું ગમશે