Online Gujarati Dictionary, Meaning of Gujarati words

bin meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બિન

bin बिन
  • અથવા : બીના
  • favroite
  • share

બિન શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દીકરો, કોનો દીકરો એ કહેવા માટે મોટા ભાગે (ફારસીની રીતે) આ વપરાય છે. જેમ કે, રિલાલ છગનલાલ બિન કૃષ્ણદાસ, મહમદ બિન કાસિમ)

અવ્યય

  • પૂર્વગ (સમાસના પૂર્વપદમાં) વગેરે, સિવાય, જેમ કે, બિન-રોજગાર

English meaning of bin


Masculine

  • son (oi), used to indicate whose son person is. e.g. મહમદ બિન કાસમ

Prefix

  • without
  • as first member of compd. indicates negation or absence

Feminine

  • detail
  • account
  • incident, event
  • information

बिन के हिंदी अर्थ


पुल्लिंग

  • बेटा (किसका बेटा है यह बताने के लिए प्रयुक्त होता है)

अव्यय

  • बिना, बग़ैर, छोड़कर

આપને આ પણ વાંચવું ગમશે