bil meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બિલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ભોગ, દેવને માટે કાઢેલો ભાગ
- પ્રહ્લાદનો પૌત્ર-દાનવોનો રાજા
નપુંસક લિંગ
- ભરતિયું, આપેલા માલની કે કરેલી સેવાની કિંમતનો આંકડો
- નવા કાયદાનો ખરડો, વિધેયક
નપુંસક લિંગ
- ગુફા, કોતર, છિદ્ર, રાફડો
- દર
English meaning of bil
Noun
- hole, burrow
- cave
Noun
- bill (for goods purchased)
- bill (of new act)
बिल के हिंदी अर्थ
नपुंसक लिंग
- बिल (माल आदि का)
- विधेयक, बिल