ભૂત શબ્દનો ગુજરાતી અર્થ |bhuut meaning in Gujarati | Rekhtagujarati

bhuut meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભૂત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • થઈ ગયેલું, વીતેલું, ભૂતકાલીન
  • ‘થયેલું’, ‘બનેલું’ એ અર્થમાં સમાસને અંતે. (ઉદા. અંગભૂત, પ્રાણભૂત)
  • પંચમહા-ભૂતોમાંનું એક
  • પ્રાણી
  • પ્રેત, પિશાચ
  • ભૂતની જમ પાછળ ફરનાર માણસ (બાતમીદાર વગેરે)
  • વહેમ, ધુન
  • any one of the five elements (see)
  • gone by, past, elapsed
  • become (at end of compd.)
  • animal, being
  • evil spirit, demon, ghost
  • one following sb. doggedly or like a ghost
  • superstition
  • craze
  • पंच महाभूतों में से कोई एक तत्त्व, भूत
  • भूत, बीता हुआ, अतीत
  • बना हुआ, घटित, रूप या अवस्था विशेष को प्राप्त , भूत, उदा० 'अंगभूत, घनीभूत' आदि
  • प्राणी, भूत
  • प्रेत, पिशाच, भूत
  • भूत की तरह पीछे घूमनेवाला, भूत बनकर पीछे लगनेवाला (टोहिया, खुफ़िया)
  • ग़लत खयाल, वहम, आवेश, धुन

આપને આ પણ વાંચવું ગમશે