bhang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભંગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- તૂટવું કે ભાંગી પડવું તે
- તોડવું તે
- નાશ
- વિઘ્ન
- વાંક, વળાંક
English meaning of bhang
Masculine
- breaking
- being broken
- break
- break-down
- destruction
- obstacle
- curve
Feminine
- hemp, bhang
- drink prepared from hemp
भंग के हिंदी अर्थ
पुल्लिंग
- भंग, टूटना, खंडित होना
- तोड़ना, भंग
- ध्वंस, नाश
- विघ्न, बाधा, भंग
- वक्रता, टेढ़ापन, कुटिलता, भंग