bhanDo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભંડો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક પ્રકારનું વાસણ
- (લાક્ષણિક) ભેદ, ગુપ્ત વાત
સંજ્ઞા, પુલ્લિંગ
- બોઘરણું, પહોળા મોઢાની તાંબડી
- (લાક્ષણિક) ભંડો, ભેદ
English meaning of bhanDo
Masculine
- pot, vessel
- (figurative) secret mystery