ભડ શબ્દનો ગુજરાતી અર્થ |bhaD meaning in Gujarati | Rekhtagujarati

bhaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભડ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • બળવાન, બહાદુર, શૂરવીર
  • સમૃદ્ધિવાન
  • યોદ્ધો
  • શ્રીમંત
  • ભૈડ
  • કોશની વરતની ખીલી
  • કૂવામાંથી પાણી ખેંચવાની સગવડનું ચણતર કે લાકડું
  • (લાક્ષણિક) ભોપાળું
  • સૂકાઈ ગયેલી જમીનની ફાટ, ભઠોરું
  • મારવાનો અવાજ
  • see eis
  • crack or fissure in land that has dried
  • brickwork or wooden arrangement for the convenience of drawing water from well
  • warrior
  • sound as of beating or burning
  • strong, powerful
  • brave
  • rich person
  • (figurative) hollowness
  • wooden pin attached to rope for drawing leather bucket
  • pretence
  • prosperous, opulent
  • humbug
  • कुँए से पानी खींचने की सहूलियत के लिए की हुई चुनाई या कुँए पर रखी हुआ चपटी लकड़ी, पाट
  • शक्तिशाली, बलवान
  • योद्धा, भट
  • श्रीमंत
  • समृद्धिशाली

આપને આ પણ વાંચવું ગમશે