ભાસ શબ્દનો ગુજરાતી અર્થ |bhaas meaning in Gujarati | Rekhtagujarati

bhaas meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભાસ

bhaas भास
  • favroite
  • share

ભાસ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ખ્યાલ, છાપ
  • અભ્યાસ, ભ્રાંતિ
  • સરખાપણું –ના જેવું દેખાવું તે
  • ઝાંખો પ્રકાશ
  • એક સંસ્કૃત નાટ્યકાર

English meaning of bhaas


Masculine

  • impression
  • fancy
  • appearance
  • illusion, hallucination
  • verisimilitude
  • dim light
  • name of a Sanskrit dramatist

આપને આ પણ વાંચવું ગમશે