ભાઈ શબ્દનો ગુજરાતી અર્થ |bhaa.ii meaning in Gujarati | Rekhtagujarati

bhaa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભાઈ

bhaa.ii भाई
  • favroite
  • share

ભાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • માજાયો, સહોદર
  • કાકા, મામા, ફોઈ વગેરેનો દીકરો
  • કોઈપણ માણસ માટે વિવેક્યુત સંબોધન

English meaning of bhaa.ii


Masculine

  • brother
  • cousin
  • friend, fellow
  • used in addressing person
  • affixed to proper names as a matter of courtesy (e. g. રામભાઈ)

भाई के हिंदी अर्थ


पुल्लिंग

  • भाई, सहोदर
  • चाचा, मामा, मौसी आदि का बेटा
  • किसी भी व्यक्ति के लिए विवेकयुक्त संबोधन,भाई

આપને આ પણ વાંચવું ગમશે