begam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બેગમ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મોટા દરજ્જાની મુસલમાન સ્ત્રી
- મુસ્લિમ શહેનશાહ, બાદશાહ, નવાબ, વગેરેની પત્ની
English meaning of begam
Feminine
- Mohammedan lady or princess
સંજ્ઞા, સ્ત્રીલિંગ
Feminine