બંધારણ શબ્દનો ગુજરાતી અર્થ |bandhaaraN meaning in Gujarati | Rekhtagujarati

bandhaaraN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બંધારણ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બાંધણી, રચના
  • વ્યસન, આદત
  • પેટે બાંધવાની ઔષધની થેપ
  • (રાજ્યનું મૂળ) ધારાધોરણ, સંવિધાન, ‘કોન્સ્ટિટ્યુશન’
  • યોજના, ગોઠવણ, રચના
  • arrangement
  • construction
  • (evil) habit
  • addiction
  • pat of medicinal plaster tied on stomach
  • (pol.) constitution (of state)
  • रचना, निर्माण, तामीर
  • व्यसन, बुरी आदत
  • (पेट पर रखने की) औषध की मोटी टिकिया-लेप
  • संविधान, 'कोन्स्टीट्यूशन'

આપને આ પણ વાંચવું ગમશે