બંધ શબ્દનો ગુજરાતી અર્થ |bandh meaning in Gujarati | Rekhtagujarati

bandh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બંધ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બાંધવું તે કે તેનું સાધન
  • તેની ગાંઠ-પકડ
  • બંધન, કેદ
  • રચના, ગૂંથણી
  • પાળ, પુસ્તો, ડેમ, બંધારો
  • મુદ્રા (યોગ)
  • પ્રતિબંધ, અટકાવ
  • વિરોધ પ્રદર્શિત કરવા માટે કામકાજ, સંચાર વગેરેને અટકાવતું એક પ્રકારનું ઍલાન
  • વાસેલું, ઉઘાડું નહિ તેવું
  • અટકેલું, ચાલુ નહિ તેવું
  • નામને અંતે સમાસમાં તે ‘ભેર’, ‘સાથે, ‘સહિત, ‘વાળું, ‘પ્રમાણે, ‘મથી’ એવા અર્થમાં ઉદા. ખોલ-બંધ, થોકબંધ, ઝપાટાબંધ, હથિયારબંધ
  • closed, shut
  • binding
  • bond
  • stopped, not working
  • knot, grip
  • used at end of compd. in the sense of 'with', 'accompanied by', 'having', 'according to', etc. e. g. હથિયારબંધ, હારબંધ
  • shackles
  • restraint
  • confinement
  • composition
  • (style of) knitting
  • bund, dam
  • kind of mudra in yoga
  • obstruction, hindrance
  • stoppage of all activity
  • बांधना, बाँधने का साधन, बंध
  • जो खुला न हो, भिड़ा हुआ, बंद
  • रुका हुआ, ठप, बंद
  • उसकी पकड़ या गाँठ, बंध
  • बंधन, कैद
  • रचना, वरतुसंकलना
  • बाँध, वंध
  • प्रतिबंध, रोक

આપને આ પણ વાંચવું ગમશે