બંબો શબ્દનો ગુજરાતી અર્થ |bambo meaning in Gujarati | Rekhtagujarati

bambo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બંબો

bambo बंबो
  • favroite
  • share

બંબો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • પાણી કાઢવાનું યંત્ર
  • આગ ઓલવવા માટે પાણી ફેંકવાનું યંત્ર, અગ્નિશામક
  • પાણી ગરમ કરવાનું એક પ્રકારનું વાસણ
  • પાણીનો મોટો નળ

English meaning of bambo


Masculine

  • pump, water-pump
  • fireengine
  • container for heating water for bath hydrant

बंबो के हिंदी अर्थ


पुल्लिंग

  • पानी निकालने की कल , बंबा
  • आग बुझाने के लिए पानी फेंकने का दमकल
  • पानी गरम करने का एक प्रकार का बरतन
  • पानी की बड़ी कल, बड़ा नल

આપને આ પણ વાંચવું ગમશે