બળિયા શબ્દનો ગુજરાતી અર્થ |baliyaa meaning in Gujarati | Rekhtagujarati

baliyaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બળિયા

baliyaa बळिया
  • અથવા : બળિયા કાકા, બળિયા બાપજી
  • favroite
  • share

બળિયા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન

  • શીતળા, સૈયડ (એક રોગ)
  • એના દેવ
  • (લાક્ષણિક) જરા જરામાં વાંકું પાડે કે ગુસ્સો કરે એવી વ્યક્તિ બળિયું

વિશેષણ

  • જોરાવર, શક્તિશાળી, બળુકું, બલવાન

English meaning of baliyaa


Masculine, Plural

  • small-pox
  • deity presiding over it
  • very irascible person

बळिया के हिंदी अर्थ


पुल्लिंग, बहुवचन

  • बड़ी माता, चेचक
  • उसका देव

આપને આ પણ વાંચવું ગમશે