bakaat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બકાત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- વાપરતાં વધેલું, બાકી બચેલું, બચત
- બાકી, બાદ
- ઊણપ
- બળ, તાકાત
English meaning of bakaat
Adjective
- surplus, remainiug after use
- remainder
बकात के हिंदी अर्थ
विशेषण
- बचा हुआ, बाक़ी
- काटा, छाँटा हुआ, रद्द
