બહેન શબ્દનો ગુજરાતી અર્થ |bahen meaning in Gujarati | Rekhtagujarati

bahen meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બહેન

bahen बहेन
  • favroite
  • share

બહેન શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક માતા-પિતાની કે કાકા, મામા, ફોઈ, માસીની દીકરી
  • કોઈપણ સ્ત્રી
  • સ્ત્રીના નામ અંતેનો આદરવાચક અનુગ

English meaning of bahen


Feminine

  • sister
  • any woman
  • added to name of woman as honorific

बहेन के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बहन, बहिन
  • कोई भी स्त्री
  • स्त्री के नाम के अंत में आदरसूचक अनुग

આપને આ પણ વાંચવું ગમશે