બારમું શબ્દનો ગુજરાતી અર્થ |baaramu.n meaning in Gujarati | Rekhtagujarati

baaramu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બારમું

baaramu.n बारमुं
  • favroite
  • share

બારમું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ક્રમમાં અગિયાર પછીનું

નપુંસક લિંગ

  • મરનારનો બારમો દિવસ કે તે દિવસે કરાતી ક્રિયા-પ્રેતભોજન
  • ઉત્તરક્રિયા-દહાડો

English meaning of baaramu.n


Adjective

  • twelfth

Noun

  • twelfth day after person's death
  • ceremony performed or dinner given on that day

बारमुं के हिंदी अर्थ


विशेषण

  • बारहवाँ, बारहाँ

नपुंसक लिंग

  • बारहाँ या उस रोज़ होनेवाला श्राद्ध या भोज, द्वादशाह, बारखाँ

આપને આ પણ વાંચવું ગમશે