બાફવું શબ્દનો ગુજરાતી અર્થ |baaphavu.n meaning in Gujarati | Rekhtagujarati

baaphavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાફવું

baaphavu.n बाफवुं
  • favroite
  • share

બાફવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • પાણીમાં ઉકાળીને રાંધવું
  • (લાક્ષણિક) ચૂંથી નાખવું, બગાડી મૂકવું, ગોટો વાળવો

English meaning of baaphavu.n


  • cook by boiling in water or with steam
  • (figurative) spoil
  • bungle

बाफवुं के हिंदी अर्थ


सकर्मक क्रिया

  • पानी में उबालकर राँघना
  • (काम आदि) बिगाड़ डालना, गड़बड़ करना [ला.]

આપને આ પણ વાંચવું ગમશે