અયન શબ્દનો ગુજરાતી અર્થ |ayan meaning in Gujarati | Rekhtagujarati

ayan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અયન

ayan अयन
  • favroite
  • share

અયન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • પ્રયાણ
  • વિષુવવૃત્તની દક્ષિણમાં અને ઉત્તરમાં દેખાતી સૂર્યની ગતિ
  • એ ગતિને લાગતો વખત, છ માસ
  • ઉત્તરાયણ અને દક્ષિણાયનનું દૂરમાં દૂરનું બિંદુ, ‘સૉલ્ટિંસ’

English meaning of ayan


Noun

  • going, moving
  • (astronomy) the sun's passage north and south of the equator
  • (hence) the period or duration of this passage, half year
  • solstice, either time at which sun is farthest from equator and appears to pause before returning
  • point in ecliptic reached by sun at solstice. see ઉત્તરાચણદક્ષિણાચન

આપને આ પણ વાંચવું ગમશે