avlvaaNii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અવળવાણી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વાચ્યાર્થથી ઊલટો અર્થ સૂચવતી વાણી
- ગૂઢ વાણી
- અવળું બોલવું તે
- અશુભ વાણી
English meaning of avlvaaNii
Feminine
- speech with import contrary to the literal meaning of the words used, ironical or mystic speech
- perverted talk
- inauspicious words
अवळवाणी के हिंदी अर्थ
स्त्रीलिंग
- उलट-वाँसी, गूढ़ बानी
- उलटा बोलना
- अशुभ बानी