avaidh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અવૈધ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- વિધિ વિનાનું
- શાસ્ત્રનિષિદ્ધ
- બંધારણવિરુદ્ધ
- ગેરકાયદેસર
English meaning of avaidh
Adjective
- without proper ceremony
- unceremonious
- not sanctioned by the shastras, prohibited
- unlawful,unconstitutional