અત્યાચાર શબ્દનો ગુજરાતી અર્થ |atyaachaar meaning in Gujarati | Rekhtagujarati

atyaachaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અત્યાચાર

atyaachaar अत्याचार
  • favroite
  • share

અત્યાચાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • અધર્માચરણ
  • બળાત્કાર

  • આચારનો અતિરેક
  • અનુચિત વર્તન, અધર્માચરણ
  • ભારે જોર-જુલ્મ
  • સ્ત્રીઓ ઉપર કરવામાં આવતો બળાત્કાર

English meaning of atyaachaar


Masculine

  • transgression of the ethical code
  • outrageous act, outrage

આપને આ પણ વાંચવું ગમશે