અતુલ શબ્દનો ગુજરાતી અર્થ |atul meaning in Gujarati | Rekhtagujarati

atul meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અતુલ

atul अतुल
  • અથવા : અતુલિત, અતુલ્ય
  • favroite
  • share

અતુલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • તુલના વગરનું, અનુપમ
  • તોલી ન શકાય એટલું, ઘણું જ, તોલ વગરનું

  • જેની તુલા- સરખામણી ન કરી શકાય તેવું, અતુલ્ય, અનુપમ

English meaning of atul


Adjective

  • incomparable
  • matchless
  • that cannot be weighed or measured
  • excessive

આપને આ પણ વાંચવું ગમશે