ativrishTi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અતિવૃષ્ટિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- જોઈએ તે કરતાં વધારે વરસાદ થવો તે
- જોઈયે એ કરતાં ઘણો વધારે પડતો વરસાદ
- અત્યંત વરસાદને કારણે પડતો ભીનો દુકાળ
English meaning of ativrishTi
Feminine
- excessive rainfall