atithi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અતિથિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મહેમાન, પરોણો
- અભ્યાગત, ભિક્ષુક
- જેનાઆવવાની તિથિ નક્કી નથી તેવું, અભ્યાગત
- મહેમાન
- મુલાકાતી જન [ફરખાનું
English meaning of atithi
Masculine
- guest
- pilgrim
સંજ્ઞા, પુલ્લિંગ
Masculine