અટલ શબ્દનો ગુજરાતી અર્થ |aTal meaning in Gujarati | Rekhtagujarati

aTal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અટલ

aTal अटल
  • favroite
  • share

અટલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ટળે નહિ તેવું
  • નિત્ય, સનાતન

  • ન ટળે તેવું
  • નિત્ય, સનાતન
  • (લાક્ષણિક અર્થ) અંધકારવાળું
  • ઘણું
  • ઘોર, ભયંકર
  • પ્રવીણ, હોશિયાર
  • ખરું, વાજબી

English meaning of aTal


Adjective

  • see
  • hard, confirmed, utter
  • incorrigible

આપને આ પણ વાંચવું ગમશે