અસૂયા શબ્દનો ગુજરાતી અર્થ |asuuya meaning in Gujarati | Rekhtagujarati

asuuya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અસૂયા

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • અદેખાઈ, દાઝ
  • પારકાના ગુણોમાં દોષ શોધવા તે
  • ક્રોધ
  • envy, jealousy (of the happiness of others)
  • calumny, detraction of the merits of others
  • anger

આપને આ પણ વાંચવું ગમશે