અર્થવાદ શબ્દનો ગુજરાતી અર્થ |arthavaad meaning in Gujarati | Rekhtagujarati

arthavaad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અર્થવાદ

arthavaad अर्थवाद
  • favroite
  • share

અર્થવાદ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • વિધિરૂપ વાકયોમાં રુચિ કરાવવા તે વિધિઓની સ્તુતિ
  • અર્થને જીવનમાં મહત્ત્વ દેનાર વાદ
  • સ્તુતિ, તારીફ

English meaning of arthavaad


Masculine

  • statement recommending a vidhi or precept by describing the good arising from its proper observance, and the evils arising from omission there of, and also by adducing historical instances in its support
  • eulogy, praise
  • the doctrine giving supreme importance to money in life

આપને આ પણ વાંચવું ગમશે