અર્થ શબ્દનો ગુજરાતી અર્થ |arth meaning in Gujarati | Rekhtagujarati

arth meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અર્થ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • કિંમત
  • હેતુ, મતલબ
  • ચોખા, દૂર્વા વગેરેથી સન્માન કરવું તે
  • સમજ, સમજૂતી
  • ધન, સંપત્તિ
  • ચોખા, દૂર્વા, ફૂલ, પાણી વગેરે
  • પૂજાપો
  • ગરજ, ઇચ્છા
  • ખપ, ઉદ્દેશ, પ્રયોજન
  • ધર્માદિ ચાર પુરુષાર્થમાંનો બીજો
  • object, purpose
  • meaning, sense, import
  • interpretation, explanation
  • wealth, money
  • need
  • desire
  • use, acquisition of wealth as one of the four principal ends of human life. viz.ધર્મ, અર્થ, કામ and મોક્ષ
  • अर्थ, हेतु
  • अर्थ, मानी
  • ग़रज़, प्रयोजन
  • धन, संपत्ति, अर्थ

આપને આ પણ વાંચવું ગમશે