અરિ શબ્દનો ગુજરાતી અર્થ |ari meaning in Gujarati | Rekhtagujarati

ari meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અરિ

ari अरि
  • favroite
  • share

અરિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દુશ્મન
  • કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ વિકાર
  • છ માટે કવિતામાં વપરાતી સંખ્યા

English meaning of ari


Masculine

  • enemy
  • the six passions, viz. કામ, ક્રોધ, લેાભ, મેાહ, મદ and મત્સર
  • (hence) used to denote the number six

આપને આ પણ વાંચવું ગમશે