are meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અરે શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- આશ્ચર્ય, દુ:ખ, ચિંતા, ક્રોધ, વગેરેનો સૂચક ઉદ્ગાર
- ઊતરતા દરજ્જાના માણસને સંબોધવાનો ઉદ્ગાર
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચીવટ, ફિકર
- હાય, દુઃખનો પોકાર
English meaning of are
Interjection
- expressing surprise, sorrow, anxiety, anger, etc
- oh! alas! used in calling (aloud) to person of lower status
Feminine
- care, attention
- cry of sorrow
- pity
- curse as expression of deep grief
अरे के हिंदी अर्थ
अव्यय
- अरे
स्त्रीलिंग
- हाय, दुःख की पुकार
- चिंता, फ़िक्र