અરજ શબ્દનો ગુજરાતી અર્થ |araj meaning in Gujarati | Rekhtagujarati

araj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અરજ

araj अरज
  • favroite
  • share

અરજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • અરજી, અર્જ, નમ્રતાથી કરેલી વિનંતી
  • ફરિયાદ, નિવેદન

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ગર્ભવતીના અભાવા, દોહદ

English meaning of araj


Feminine

  • longing of a pregnant woman

Feminine

  • request, entreaty
  • application
  • complaint

अरज के हिंदी अर्थ


स्त्रीलिंग

  • अर्ज़, निवेदन,प्रार्थना फ़रियाद

આપને આ પણ વાંચવું ગમશે