અપવાદ શબ્દનો ગુજરાતી અર્થ |apvaad meaning in Gujarati | Rekhtagujarati

apvaad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અપવાદ

apvaad अपवाद
  • favroite
  • share

અપવાદ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • સામાન્ય નિયમમાં બાધ, તેવી વસ્તુ કરે તેનું ઉદાહરણ
  • નિંદા, આળ
  • ખંડન, ઇનકાર

English meaning of apvaad


Masculine

  • exception, special rule that restricts or sets aside a general rule
  • censure, reproach
  • scandal, evil report
  • false imputation or charge
  • refutation, denial

अपवाद के हिंदी अर्थ


पुल्लिंग

  • अपवाद
  • निंदा, लांछन, ऐब ।

આપને આ પણ વાંચવું ગમશે