અન્વય શબ્દનો ગુજરાતી અર્થ |anvay meaning in Gujarati | Rekhtagujarati

anvay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અન્વય

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સંબંધ
  • પદોનો પરસ્પર યોગ્ય સંબંધ (વ્યાકરણ)
  • કારણ હોય ત્યાં કાર્યનું હોવું તે નિયમ
  • વંશ, કુળ
  • ભાવાર્થ
  • association, connection
  • the proper order or connection of words in a sentence
  • logical connection of cause and effect
  • race, family, lineage
  • purport

આપને આ પણ વાંચવું ગમશે