અનુવૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ |anuvritti meaning in Gujarati | Rekhtagujarati

anuvritti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અનુવૃત્તિ

anuvritti अनुवृत्ति
  • favroite
  • share

અનુવૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • અનુસરણ
  • પુનરાવૃત્તિ
  • વડીલના ધંધામાંથી ગુજરાન ચલાવવું તે
  • ટીકાનું ટિપ્પણ
  • આગળ આવી ગયેલા અર્થનું અનુસંધાન (વ્યાકરણ)
  • સેવા

English meaning of anuvritti


Feminine

  • following
  • compliance, acquiescence
  • repetition
  • following the trade of one's ancestors
  • earning one's livelihood by so do ing
  • (grammar) being supplied or repeated in a following rule
  • continuation

આપને આ પણ વાંચવું ગમશે