અનુત્તર શબ્દનો ગુજરાતી અર્થ |anuttar meaning in Gujarati | Rekhtagujarati

anuttar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અનુત્તર

anuttar अनुत्तर
  • favroite
  • share

અનુત્તર શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • નિરુત્તર-ઉત્તર વિનાનું, ચૂપ
  • જેનો ઉત્તર નથી કે ન આપી શકાય તેવું
  • જેનાથી ઉત્તર-ચડિયાતું નથી એવું, શ્રેષ્ઠ, ઉત્તમ

English meaning of anuttar


Adjective

  • having no answer, unanswerable
  • silent
  • having no better or superior, the best

આપને આ પણ વાંચવું ગમશે