anusaravu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનુસરવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- પાછળ-પાછળ જવું, ઉપદેશ પ્રમાણે વર્તવું
- એક પદે બીજા પદ સાથે રૂપલિંગાદિમાં સંબંધ રાખવો (વ્યાકરણ)
English meaning of anusaravu.n
- go after
- (literally & figurative) follow in the footsteps of
- act according to the teachings of
- (grammar) be in concord with