anukuul meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અનુકૂલ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પોતાની તરફનું, બંધ-બેસતું, ફાવતું, સંમત
- હિતકર, માફક, રુચતું, પથ્ય, સવડવાળું
English meaning of anukuul
Adjective
- favourable, well-inclined (towards)
- suitable
- well adapted, fit
- agreeable
- beneficial
- convenient
- propitious, conducive, lhelpful
अनुकूल के हिंदी अर्थ
विशेषण
- अनुकूल
- हितकर